નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.
નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.
આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ હતી.
આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ.@CMOGuj @WCDGujarat @InfoNavsariGoG pic.twitter.com/gaKRcuh8R1
— Collector & DM Navsari (@CollectorNav) July 29, 2024
Comments
Post a Comment